બિઝનેસ / શેર બજારમાં છેલ્લા 5 મહિનામાં આજે સૌથી મોટો કડાકો, રોકાણકારોના 7 હજાર કરોડ ધોવાયા

SHAREMARKET UPDATES: NIFTY SENSEX RATES INVESTORS LOST 7000CR

ભારતીય શેર બજારમાં આજે સતત 8માં દિવસે ઘટાડો નોંધાયો છે. છેલ્લા પાંચ મહિનામાં આ સૌથી વધારે ઘટાડો છે. આજે શેર બજારમાં રોકાણકારોને 7000 કરોડનું નુક્સાન નોંધાયું છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ