શેરબજાર / મહિનાના પહેલા જ દિવસે શેરમાર્કેટ ધડામ, સેન્સેક્સ 770 અને નિફ્ટી 216 પોઈન્ટ ગબડ્યો, રોકાણકારોમાં નિરાશા

Sharemarket crash on the first day of the month, Sensex 770 and Nifty 216 points down

વૈશ્વિક બજારોમાં ઘટાડાને કારણે ભારતીય શેરબજાર સવારે પ્રૉફિટ બુકિંગના કારણે ભારે ઘટાડા સાથે ખુલ્યું અને ઘટાડાનો દોર દિવસભર ચાલુ રહ્યો હતો

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ