સ્ટોક માર્કેટ ક્લોઝિંગ / શેરબજારમાં તેજી: 126 પોઈન્ટના વધારા સાથે સેન્સેક્સ 57,653ના સ્તરે બંધ, અદાણી ગ્રુપના તમામ શેર ડાઉન

Sharemarket closing: stock market today sensex and nifty raised by 0.22 percent

અસ્થિરતાની વચ્ચે 27 માર્ચનાં રોજ માર્કેટમાં તેજી જોવા મળી હતી. ફાર્માનાં શેરોની આજે ભરપૂર ખરીદી થઈ જ્યારે પાવર, રિયલ્ટી શેરોમાં વેંચાણનો માહોલ જોવા મળ્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ