સ્ટોક માર્કેટ / અઠવાડિયાની શરૂઆતમાં શેરબજારમાં ઘટાડો, સેન્સેક્સમાં 100 અંકનો ઘટાડો, નિફ્ટી 11900ના અંકે ખૂલ્યો

Share Market  Updates On Monday 11 November 2019

શેરબજારમાં અઠવાડિયાના પહેલાં દિવસે ઘટાડો જોવા મળ્યો હતો. સેન્સેક્સ 100 અંકના ઘટાડા સાથે જોવા મળ્યો હતો. જ્યારે નિફ્ટી 11900ની નીચે જોવા મળ્યો હતો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ