બિઝનેસ / સ્ટોક માર્કેટ મજામાં: SENSEX રોકેટની જેમ ઉછળ્યો,તમામ સેક્ટર્સમાં લીલા નિશાન

share market today's 3rd march price, sensex, nifty, stock

સેંસેક્સમાં 900 અંકોનો ઊછાળો આવ્યો છે જેની સાથે આંકડો 59,809નાં લેવલ પર બંધ થયો છે. જ્યારે નિફ્ટી 272 અંકોથી વધીને 17,594નાં લેવલ પર બંધ થયો છે.

બ્રેકિંગ ન્યૂઝ