સ્ટોક માર્કેટ / શેરબજાર ખુલતાની સાથે જ સેન્સેક્સ આટલાં પોઈન્ટસ ગગડ્યો, નિફ્ટી પણ ડાઉન, કારણ નબળા વૈશ્વિક સંકેત!

Share Market today Sensex fell so many points, Nifty also down, because of weak global sign

ગુરુવારે સતત છઠ્ઠા દિવસે ભારતીય શેરબજારની શરૂઆત નબળી રહી હતી. કારોબાર શરૂ થતાની સાથે જ BSE સેન્સેક્સ અને NSE નિફ્ટી બંને લાલ નિશાનમાં આવી ગયા

બ્રેકિંગ ન્યૂઝ