રાહત / શેરબજારમાં સકારાત્મક માહોલ, સેન્સેક્સમાં આવ્યો 700 પોઈન્ટનો ઉછાળો

Share Market Today Opening Today In Green Mark Sensex Above 39000

અઠવાડિયાની શરૂઆતમાં શેરબજારમાં સકારાત્મક માહોલ જોવા મળ્યો છે. શેરમાર્કેટ ખૂલતાની સાથે સેન્સેક્સમાં 700 પોઇન્ટનો ઉછાળો જોવા મળ્યો હતો. લગભગ એક સપ્તાહ બાદ શેરબજારમાં ઉછાળો જોવા મળ્યો છે. આજે તમામ સેક્ટરમાં ઉછાળો જોવા મળતાં રાહત પ્રસરી હતી. ઉલ્લેખનીય છે કે શુક્રવારે શેરબજારમાં 1448 પોઇન્ટનો કડાકો જોવા મળ્યો હતો.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ