શેર માર્કેટ / બગદાદ પર હુમલાની અસરના પગલે શેરબજારમાં કડાકો

Share Market Today Opening In Red Mark Rupee Lower Against Dollar

અઠવાડિયાના પહેલા કારોબારી દિવસે એટલે કે સોમવારે શેરબજારમાં કડાકો જોવા મળ્યો હતો. અમેરિકા ઈરાન વચ્ચેના તણાવને લઈને આ કડાકો જોવા મળ્યો છે. સેન્સેક્સમાં 448 પોઇન્ટ અને નિફ્ટી 138 પોઇન્ટના ઘટાડા સાથે ખૂલ્યો હતો.

બ્રેકિંગ ન્યૂઝ