બિઝનેસ / નવા વર્ષ 2020ના બીજા અઠવાડિયે શેરમાર્કેટમાં જબરજસ્ત ઉછાળો, આ વર્ષ માર્કેટ ખુબ વધવાની સંભાવના

share market today opening in green mark rupee higher against dollar

અઠવાડિયાના બીજા દિવસે એટલે કે મંગળવારે શેરબજાર ગ્રીન ઝોનમાં ખૂલ્યું હતું. બોમ્બે સ્ટોક એક્સચેન્જના પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ 368.50 અંક અટેલે કે 0.91 ટકાના વધારાની સાથે 41,044.93 ના સ્તરે ખૂલ્યો હતો. અન્ય તરફ નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 100.30 અંક એટલે કે 0.84 ટકાના વધારા બાદ 12,093.35ના સ્તરે ખૂલ્યો હતો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ