શેરમાર્કેટ / અઠવાડિયાની શરૂઆતમાં જ શેરબજારમાં આવ્યો મોટો ઉછાળો, ઈન્ફોસીસના શેરમાં જોવા મળ્યો 4 ટકાનો વધારો

Share Market Today Opening In Green Mark Rupee 15 Paise High Against Dollar

અઠવાડિયાના પહેલા કારોબારી દિવસે એટલે કે સોમવારે શેર બજાર ગ્રીન ઝોનમાં ખૂલ્યું હતું. બોમ્બે સ્ટોક એક્સચેન્જનો પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ 128.86 અંકના વધારા બાદ 41,728.58ની સ્તરે ખૂલ્યું હતું. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 46.55 અંક એટલે કે 0.38 ટકાના વધારાની સાથે 12, 303. 35ના સ્તરે ખૂલ્યો હતો. આ સમયે ઈન્ફોસીસના શેરમાં વધારો જોવા મળી રહ્યો છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ