કડાકો / ...અને ગણતરીની મિનિટોમાં રોકાણકારોના 4 લાખ કરોડ તૂટ્યા

Share Market Today Opening Downfall Sensex Below 39000 Due To Coronavirus

અઠવાડિયાના છેલ્લા દિવસે શેરબજારમાં મોટો કડાકો જોવા મળ્યો છે. 1000થી પણ વધારે પોઈન્ટના કડાકાના કારણે દુનિયાભરના શેરબજારમાં હાહાકાર મચ્યો છે. પળવારમાં રોકાણકારોને કરોડો રૂપિયાનું નુકસાન થયું છે. સવારે 9.34 મિનિટે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ 1044.18 અંક એટલે કે 2.63 ટકાના ઘટાડા બાદ 38,686.68ના સ્તરે પહોંચ્યો છે. જ્યારે નિફ્ટી 301. 60 અંક એટલે કે 2.59 ટકાના ઘટાડા બાદ 11,331.60ના સ્તરે પહોંચી ચૂક્યો છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ