બજાર / શૅરબજાર ઐતિહાસિક ઊંચાઈ પર, આ કંપનીના શૅરમાં સતત બીજા દિવસે અપર સર્કિટ

share market today nse bse sensex nifty stock market historic-high

અઠવાડિયાના ત્રીજા દિવસ બુધવારે સેન્સેક્સ-નિફ્ટી રેકોર્ટબ્રેક ઊંચાઇ સાથે ખુલ્યો. બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સક્સ 310 અંકના ઉછાળા સાથે 46,573 પર ખુલ્યો જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જ નિફ્ટી 96 અંકના ઉછાળા સાથે 13,663.10 ખુલ્યો. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ