તમારા કામનું / Long Term Investmentમાં આટલી વાતોનું રાખો ખાસ ધ્યાન, એક ખોટો નિર્ણય કરાવી શકે છે મોટુ નુકસાન

share market stocks to buy long term investment tips

ઘણા લોકો શેર માર્કેટમાં રોકાણ કરે છે. કેટલાક લોકો બજારમાં ટૂંકા સમય માટે રોકાણ કરે છે, જ્યારે કેટલાક લોકો લાંબા ગાળા માટે પણ રોકાણ કરે છે. જો કે લાંબા ગાળા માટે રોકાણ કરતી વખતે કેટલીક બાબતોનું પણ ધ્યાન રાખવું જોઈએ.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ