કડાકો / કોરોનાની અસર વચ્ચે શેરબજારમાં મચ્યો હાહાકાર, સેન્સેક્સ 550 અંક અને નિફ્ટી 11000 તૂટ્યો

share market sensex nifty down bse nse banking auto sector stock

અઠવાડિયાના સતત ચોથા દિવસે ભારતીય શેરબજારમાં ફરી એક વાર હાહાકાર મચ્યો છે. આજે દિવસની શરૂઆતમાં જ સેન્સેક્સ 550 અંક તૂટ્યો છે અને સાથે જ તે 37 હજારના સ્તરે પહોંચ્યો છે. નિફ્ટીની વાત કરીએ તો તે 150 અંકના ઘટાડા સાથે 11000 અંક નીચે આવ્યો. શરૂઆતમાં બીએસઈ ઈન્ડેક્સ પર તમામ શેર રેડ ઝોનમાં હતા. સૌથી વધારે બેંકિંગ અને ઓટો સેક્ટરમાં ઘટાડો જોવા મળ્યો છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ