સેન્સેક્સ / શેરબજારમાં કડાકો, સેન્સેક્સમાં 650 પોઇન્ટથી વધારે ઘટાડો જોવા મળ્યો

share market sensex nifty bse nse saudi aramco attack bank oil metal

સાઉદી ઓઇલ કંપની અરામકો પર થયેલા ડ્રોન હુમલાની અસર આજે ઘરેલુ શેરબજાર પર સતત બીજા દિવસે પણ જોવા મળી રહી છે. બપોરે 2 વાગ્યા બાદ સેન્સેક્સમાં 670 પોઇન્ટથી વધુનો ઘટાડો જોવા મળ્યો. હાલ સેન્સેક્સ 36,500ની આસપાસ કારોબાર કરતો દેખાઇ રહ્યો છે. આ પ્રકારે નિફ્ટીમાં 150 પોઇન્ટથી વધારેનો ઘટાડો નોંધાયો. 

બ્રેકિંગ ન્યૂઝ