શેરમાર્કેટ / IMFએ જીડીપી ગ્રોથમાં ઘટાડાની અસર શેરમાર્કેટ પર પડતા સેન્સેક્સમાં 200 પોઈન્ટનો ઘટાડો, જાણો કેવુ રહ્યું સેન્સેક્સ

share market sensex nifty bse imf gdp bse nse auto bank

આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળ (IMF)એ ચાલુ નાણાકીય વર્ષનો GDP વૃદ્ધિ દરવૃનો અંદાજ ઘટાડી 4.8 ટકા કરી નાંખ્યો છે. જેની અસર ભારતીય શેરબજારમાં જોવા મળી હતી. જેનાં કારણે શેર માર્કેટમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. શરુઆતનાં વ્યવહારમાં સેન્સેક્સમાં 200 પોઇન્ટનો ઘટાડો જોવા મળ્યો હતો. સેન્સેક્સ 41 હજાર 400 અંક નીચે આવી ગયો હતો. જ્યારે નિફ્ટીની વાત કરીએ તો તેમાં 30 અંકથી વધારે ઘટોડો નોંધાયો હતો અને તે 12 હજાર 200નાં અંકથી નીચે વ્યવહાર પર બંધ થયો હતો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ