ખુશખબર / US- ચીનની ટ્રેડ ડીલ બાદ દુનિયાભરના બજારોમાં તેજી, ભારતમાં સેન્સેક્સ ઐતિહાસિક 42000ને પાર

share market sensex nifty 42k record high us china trade deal

અમેરિકા અને ચીનના પહેલા ચરણના વ્યાપાર કરારના કારણે ભારત સહિત દુનિયાભરના શેર બજારમાં રોનક જોવા મળી છે. ભારતીય શેર બજારની વાત કરીએ તો શરૂઆતના સમયમાં સેન્સેક્સ 130 અંક સુધી મજબૂત થઈને 42 હજાર સાથેના મનોવૈજ્ઞાનિક સ્તરને પાર કર્યો હતો. હાલ સુધીનું આ ઉચ્ચ સ્તર છે. નિફ્ટીની વાત કરીએ તો 30 અંક સુધીના વધારા સાથે 12370 અંક પર કારોબાર કરતો જોવા મળ્યો.

Loading...
X

Trending

Afghanistan Crisis
બ્રેકિંગ ન્યૂઝ