શેરબજાર / 5 મહીનાના નીચલા સ્તરે બંધ રહ્યો સેન્સેક્સ, રોકાણકારોના ડુબ્યા 1.45 લાખ કરોડ રૂપિયા

share market sensex ends 463 points down nifty below 11000 sbi bse nse

ભારતીય શેયર બજાર માટે ગુરુવારનો દિવસ સારો ન રહ્યો. સપ્તાહના ચોથા દિવસે સેન્સેક્સમાં 463 પોઇન્ટના કડાકા સાથે 37018 પર બંધ રહ્યો. જ્યારે નિફ્ટીની વાત કરીએ તો 137 પોઇન્ટ ઘટાડા સાથે 10980ના સ્તરે પહોંચી ગયો. કારોબાર દરમિયાન સેન્સેક્સ અને નિફ્ટી 6 મહીનાના નીચલા સ્તરે પંહોચી ગયા. સેન્સેક્સ 5 મહીનાના નીચલા સ્તરે બંધ રહ્યો.

બ્રેકિંગ ન્યૂઝ