શેર બજાર / મંત્રીમંડળની રચના સાથે જ ઉંચાઇ પર બજાર, સેન્સેક્સ 40000ને પાર

share market sensex bse nse nifty ongc asianpaint coal india

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાનીમાં ગુરુવારે નવી સરકારની રચના થઇ છે. નવી સરકારની રચના બાદ ભારતીય શેર બજારની ઐતિહાસિક શરૂઆત થઇ. સપ્તાહના અંતે સેંસેક્સ 40 હજારને પાર ખુલ્લો. આપને જણાવીએ કે આ ભારતીય શેર બજારના ઇતિહાસમાં પહેલીવાર છે કે જ્યારે સેન્સેક્સની આવી શરૂઆત થઇ હોય. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ