બજાર / ઈતિહાસમાં સૌપ્રથમ વખત શેરબજાર પહોંચ્યું સર્વોચ્ચ સપાટીએ, રિલાયન્સની લગભગ બરોબરમાં આ કંપની

share market sensex 49200 first time history nifty breaches 14450 infosys hcl technologies top gainers mukesh ambani...

પોઝિટિવ વૈશ્વિક પરિબળો અને ભારે વિદેશી રોકાણના કારણે ભારતીય શેર બજારોમાં તેજી ચાલું છે. સોમવારે શરુઆતના કારોબાર દરમિયાન સેંસેક્સ 400 અંકથી વધારે વધીને પહેલી વાર 49000ના સ્તરને પાર કરી ગયો છે. આ દરમિયાન સેન્સેક્સના આઈટી શેરમાં તેજીના બળ પર 49, 260.21ના સર્વકાલીન ઉચ્ચ સ્તરે પહોંચ્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ