શેરમાર્કેટ / 200 અંકના વધારા સાથે 42000ને પાર રહ્યો સેન્સેક્સ, નિફ્ટી 12000ને પાર

Share Market Opening Sensex Nifty Open At Record Highs

અઠવાડિયાના પહેલા કારોબારી દિવસે સોમવારે શેરબજાર રેકોર્ડ સ્તરે ખૂલ્યું છે. બોમ્બે સ્ટોક એક્સચેન્જના પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ 201.41 અંક એટલે કે 0.48ના વધારા બાદ 42,146.78ના સ્તરે ખૂલ્યો હતો. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 47 અંક એટલે કે 0.38ના વધારા બાદ 12,399.35ના સ્તરે ખૂલ્યો હતો.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ