શેરબજાર / સેન્સેક્સ અને નિફ્ટીમાં આવ્યો મોટો ઘટાડો, આ કારણ રહ્યું જવાબદાર

Share Market Opening On Friday Sensex And Nifty Started In Red Mark All Sectors Opened

વૈશ્વિક બજારમાં નબળાઈના સંકેતોને લઈને આજે અઠવાડિયાના છેલ્લા કારોબારી દિવસે એટલે કે શુક્રવારે શેરબજારની શરૂઆતમાં જ ઘટાડો જોવા મળ્યો છે. સ્ટોક એક્સચેન્જનો પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ 626.43 અંક એટલે કે 1.61 ટકા નીચે 38364.51ના સ્તરે ખૂલ્યો. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 1.50 ટકા એટલે કે 173.05 અંકના ઘટાડા સાથે 11354. 40ના સ્તરે ખૂલ્યો હતો.

Loading...
X

Trending

Afghanistan Crisis
બ્રેકિંગ ન્યૂઝ