શૅર બજાર / કોરોના વાયરસથી શૅર બજારમાં કડાકો, સેન્સેક્સમાં 1000 પોઇન્ટથી વધારેનો ઘટાડો

share market opening in red mark on monday due to coronavirus

કોરોના વાયરસ મહામારીને કારણે જારી લૉકડાઉનની વચ્ચે સોમવારે શૅર બજાર ઘટાડા સાથે ખુલ્યો. બોમ્બે સ્ટોક એક્સચેન્જનો પ્રમુખ ઇન્ડેક્સ સેન્સેક્સ 1070.59 પોઇન્ટ એટલે કે 3.59 ટકાના ઘટાડા સાથે 28745ના સ્તરે ખુલ્યો. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 284.65 પોઇન્ટ એટલે કે 3.29ના ઘટાડા સાથે 8375.60ના સ્તરે ખુલ્લો. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ