શેરમાર્કેટ / મંગળવારના દિવસે શેરબજારમાં આવ્યો ઉછાળો, 40,000ને પાર ખૂલ્યો સેન્સેક્સ

Share Market Opening In Green Mark Sensex Above 40000

અઠવાડિયાની શરૂઆતમાં નીચો રહેલો સેન્સેક્સ આજે ગ્રીન ઝોનમાં ખૂલ્યો. બોમ્બે સ્ટોક એક્સચેન્જનો પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ 412.42 પોઈન્ટના વધારાની સાથે 0.73 ટકાના વધારા સાથે 40,284.73ના સ્તરે ખૂલ્યો. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 109.85 અંક એટલે કે 0.94 ટકાના વધારા બાદ 11,817.85ના સ્તરે ખૂલ્યો હતો.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ