શેર માર્કેટ / અઠવાડિયાના છેલ્લા કારોબારી દિવસે સેન્સેક્સ અને નિફ્ટીએ સર કર્યા નવા શિખર

Share Market Opening High On Friday

અઠવાડિયાના છેલ્લા દિવસે એટલે કે શુક્રવારે શેરબજાર સામાન્ય વધારા સાથે ખૂલ્યું હતું. બોમ્બે સ્ટોક એક્સચેન્જનો પ્રમુખ ઈન્ડેક્સ 73.92 અંક એટલે કે 0.18 ટકાના વધારા બાદ 41,747.84ની સાથે ખૂલ્યો હતો. નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 9.50 અંક એટલે કે 0.08 ટકાના વધારા સાથે 12,269.20ના સ્તરે ખૂલ્યો હતો. ત્યારબાદ બજાર ખુલતાં જ સેન્સેક્સ 124.14 અંક ઉછળીને 41,798.06ના ઉચ્ચ સ્તરે પહોંચ્યો હતો. નિફ્ટી 12.25 અંક વધીને પોતાના 12,271.95ના રેકોર્ડ પર પહોંચ્યો હતો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ