Share Market / શેરબજારમાં આવ્યો ઉછાળો, નિફ્ટી 12,000થી ઉપરના અંક સાથે ખૂલ્યો

Share Market Opening High Nifty Higher Than 12000

અઠવાડિયાના છેલ્લા દિવસે એટલે કે શુક્રવારે શેરબજાર ઉછાળા સાથે ખૂલ્યું હતું. બોમ્બે સ્ટોક એક્સચેન્જનો પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ 227.03 અંક એટલે કે 0.56ના વધારા બાદ 40,808.74ના અંક સાથે ખૂલ્યો હતો. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 62.80 અંક એટલે કે 0.52 ટકાના વધારા બાદ 12,034ના અંક સાથે ખૂલ્યો હતો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ