શેર બજાર / સતત બીજા દિવસે શેર બજાર રેડ ઝોનમાં, ડોલરની સરખામણીએ રૂપિયો ગગડ્યો

Share Market opened on the red mark for the second consecutive day

અઠવાડિયાના ત્રીજા દિવસે એટલે કે બુધવારે શેર બજાર સતત લાલ નિશાન સાથે ખૂલ્યું હતું. સવારે 9.18 મિનિટે બોમ્બે સ્ટોક એક્સચેન્જના પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ 99.43 અંક એટલે કે 0.24 ટકાના ઘટાડા બાદ 40,576.02ના સ્તરે કારોબાર જોવા મળ્યો હતો. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 37.50 અંક એટલે કે 0.31 ટકાના ઘટાડાની સાથે 11,956.70ના સ્તરે ખૂલ્યો હતો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ