સ્ટોક માર્કેટ ઓપનિંગ / માર્કેટમાં ધમાકેદાર તેજી: સેન્સેક્સ 57 હજારને પાર, નિફ્ટીએ પણ લગાવી છલાંગ

share market may rise in today session amid positive global cues

ભારતીય શેરબજારની આજે શાનદાર તેજી સાથે શરૂઆત થઇ. સેન્સેક્સે 149 પોઈન્ટના વધારા સાથે 57 હજારને પાર ચાલ્યો ગયો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ