શેર માર્કેટ / બજેટની આશાએ શેર બજારની લાજવાબ શરૂઆત, ખુલતાની સાથે જ 700 અંકથી વધારે ઉપર આવ્યો સેન્સેક્સ

share market live updates

સંસદનું બજેટ સત્ર આજથી શરૂ થઈ રહ્યું છે, જેને લઈને બજાર ખૂબ મોટી આશા રાખીને બેઠું છે, જો બજેટ સારૂ રહેશે તો આખું અઠવાડીયું માર્કેટમાં શાનદાર રોનક રહેશે.

બ્રેકિંગ ન્યૂઝ