BIG BREAKING / હાશ! યુદ્ધ વચ્ચે પહેલી વાર શેરબજારમાં જોરદાર તેજી: જુઓ કેટલા પોઈન્ટ ઉછળ્યો સેન્સેક્સ

share market in green zone first time in march sensex rise 500 points

રશિયા-યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધ (Russia-Ukraine War) વચ્ચે શેરબજારમાં સતત નિરાશા જોવા મળી રહી છે. ફેબ્રુઆરીના છેલ્લાં દિવસોથી બજાર સતત રેડ ઝોનમાં છે ત્યારે હવે માર્ચમાં પ્રથમ વાર શેરબજારમાં ગ્રીન રંગ જોવા મળ્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ