બ્લેક ફ્રાઇડે / સેન્સેક્સ 3000 પોઇન્ટ ડાઉન થતાં લોઅર સર્કિટ, ટ્રેડિંગ રોકવું પડ્યું

share market goes down due to coronavirus in bse sensex

ગુરુવારે શેરબજારમાં 3000 પોઈન્ટનો સેન્સેક્સમાં કડાકો આવવાના કારણે રોકાણકારોને મોટું નુકસાન થયું હતું. ગુરુવારે શેરબજાર રેડ ઝોનમાં બંધ થયા બાદ આજે પણ સેન્સેક્સ 2600થી વધુ પોઈન્ટના કડાકા સાથે ખૂલ્યું હતું. જ્યારે નિફ્ટીમાં પણ 800થી વધુ પોઈન્ટનો કડાકો જોવા મળ્યો હતો. કોરોનાની અસરના કારણે સેન્સેક્સ 3000 પોઈન્ટ અને નિફ્ટી પણ 10 ટકાથી વધુ ઘટવાના કારણે 1 કલાક માટે શેરબજારમાં ટ્રેડિંગ રોકી દેવામાં આવ્યું હતું.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ