કડાકો / શેરબજારમાં કોહરામ : YES Bank નો શૅર જે એક સમયે 400 હતો, તેનો હાલનો ભાવ જાણીને આંચકો આવી જશે

share market goes down after yes bank crisis and corona virus crisis

કોરોનાનો ફફડાટ અને યસ બેંકના સંકટની શેર બજાર પર માઠી અસર પડી રહી છે. શુક્રવારે શેર બજારમાં કડાકો જોવા મળ્યો હતો. બોમ્બે સ્ટોક એક્સચેન્જમાં સેન્સેક્સ સવારે 857 અંકનાં કડાકા સાથે 37,613.96 અંક પર ખુલ્યો. થોડી જ વારમાં સેન્સેક્સમાં 1400 અંકનો કડાકો થયો. સવારે 11 વાગ્યા સુધી તો યસ બેંકના શેર 83 ટકા તૂટીને 6 રૂપિયા પર પહોંચી ગયા. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ