શેરમાર્કેટ / બજેટ બાદ પહેલાં દિવસે સેન્સેક્સ રહ્યો નીચે, બજેટના દિવસે 10 વર્ષનો રેકોર્ડ તૂટ્યો હતો

share market budget 2020 bse nse sensex nifty boom rise fall trading

શનિવારે બજેટ રજૂ થયું તે દિવસે સેન્સેક્સમાં 1000 પોઈન્ટનો કડાકો જોવા મળ્યો હતો. આ દિવસે 10 વર્ષનો રેકોર્ડ તોડ્યો હતો. ત્યારબાદ આજે પણ શેરબજાર લાલ ઝોનમાં ખૂલ્યું હતું. સેન્સેક્સમાં 35 પોઈન્ટનો ઘટાડો જોવા મળ્યો હતો. આ સાથે આજે સેન્સેક્સ 39701 પર ખૂલ્યો હતો.

Loading...
X

Trending

Afghanistan Crisis
બ્રેકિંગ ન્યૂઝ