વાયરલ / રોહિત શર્મા ગુસ્સે લાલચોળ: બે બોલ પર બે વિકેટ... છતાં શાર્દૂલ ઠાકુર પર ફૂટ્યો ગુસ્સો, વીડિયો વાયરલ

shardul thakur gets scolded by rohit sharma after 2 wickets in over video goes viral

શાર્દૂલ ઠાકુરે ન્યુઝીલેન્ડ સામે 45 રન આપીને ત્રણ વિકેટ લીધી તેમ છતા તેમણે એક જગ્યાએ રોહિત શર્મા તરફથી ઠપકો મળ્યો. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઇ રહ્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ