બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / માં દુર્ગાને અતિ પ્રિય છે આ રાશિઓ, ભલભલી મુશ્કેલીમાંથી બહાર લાવી દેશે, તમારી રાશિ તો નથી ને!

photo-story

4 ફોટો ગેલેરી

નવરાત્રી 2024 / માં દુર્ગાને અતિ પ્રિય છે આ રાશિઓ, ભલભલી મુશ્કેલીમાંથી બહાર લાવી દેશે, તમારી રાશિ તો નથી ને!

Last Updated: 09:24 AM, 5 October 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

દેશભરમાં 3જી ઓક્ટોબર 2024થી નવરાત્રી મહોત્સવનો પ્રારંભ થયો છે. આ સમયે ઘર ઘરમાં માતા દુર્ગાના વિવિધ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે. નવરાત્રીના સમયગાળામાં બધા જ લોકો પૂજા કરીને માતાને પ્રસન્ન કરે છે. આ સમયગાળો આદિશક્તિ દેવી દુર્ગાની ઉપાસનાને સમર્પિત છે. એમ કહેવાય છે કે નવરાત્રી પર્વ દરમિયાન માતા પૃથ્વી પર રહે છે. દેવી દુર્ગાને ‘શક્તિસ્વરૂપ’ માનીને તેમની પૂજા કરવામાં આવે છે. દુર્ગા માતાની પૂજા કરવાથી ભક્તોના દુઃખ અને પરેશાની દૂર થાય છે. જ્યોતિષચાર્યોના અનુસાર, કેટલીક એવી રાશિ છે જે માતા દુર્ગાને ઘણી પ્રિય છે. આ રાશિના લોકો પર હંમેશાં માતાજીની કૃપા રહે છે. અહીં જાણો આ રાશિઓ વિશે.

1/4

photoStories-logo

1. મેષ

મેષ રાશિના જાતકો જન્મથી જ ભાગ્યશાળી હોય છે. એવું કહેવામાં આવે છે કે જે પણ કામ કરે છે તેમાં તેમને સફળતા મળે છે. નવરાત્રી દરમિયાન આ રાશિના લોકોને બાળકો તરફથી ખુશી મળી શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/4

photoStories-logo

2. વૃષભ

જ્યોતિષના અનુસાર, વૃષભ રાશિની આરાધ્યા માતા દુર્ગા છે. તેથી વૃષભ રાશિ પર માતા દુર્ગાની કૃપા વરસતી રહે છે. આ જાતકોએ નવરાત્રી દરમિયાન વિધિ-વિધાનથી માતાની પૂજા કરવી જોઈએ.

આ તસવીર શેર કરો

logo logo logo

3/4

photoStories-logo

3. સિંહ

માતાની સવારી સિંહની છે. તેથી તેમને સિંહવાહિની પણ કહેવામાં આવે છે જે દેવી દુર્ગાનું જ એક નામ છે. સિંહ રાશિના જાતકો પર માતા દુર્ગાનો આશીર્વાદ બન્યો રહે છે. આ જાતકોને માતાની કૃપાથી કરિયર અને વેપારમાં લાભ થાય છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/4

photoStories-logo

4. તુલા

નવરાત્રીમાં માતા દુર્ગા પર તમારી વિશેષ કૃપા રહે છે. તુલા રાશિના જાતકોનો આરાધ્ય શુક્ર ગ્રહ અને દેવી દુર્ગા છે. તેથી માતા દુર્ગાની શ્રદ્ધાપૂર્વક ઉપાસના કરવી. માતાની કૃપાથી જીવનમાં સફળતા મળશે અને અનેક લાભ મળશે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Shardiya Navratri 2024 Navratri 2024 Rashi zodiac signs favourite maa durga

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ