બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / મહાઅષ્ટમી પર 50 વર્ષ સુધી બનવા જઇ રહ્યો છે આ અદભુત સંયોગ, જે આ રાશિના જાતકોને બનાવશે ધનવાન

photo-story

7 ફોટો ગેલેરી

ધર્મ / મહાઅષ્ટમી પર 50 વર્ષ સુધી બનવા જઇ રહ્યો છે આ અદભુત સંયોગ, જે આ રાશિના જાતકોને બનાવશે ધનવાન

Last Updated: 12:53 PM, 5 October 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

Shardiya Navratri 2024 Mahashtami: 3 ઓક્ટોબરથી શારદીય નવરાત્રીની શરૂઆત થઈ ચુકી છે અને સમાપન 12 ઓક્ટોબર દશેરાના દિવસે થશે.

1/7

photoStories-logo

1. 11 ઓક્ટોબરે છે મહાઅષ્ટમી

શારદીય નવરાત્રીની મહાઅષ્ટમી આ વખતે 11 ઓક્ટોબરે ઉજવવામાં આવશે. આ દિવસે માતા મહાગૌરીની ઉપાસના કરવામાં આવે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/7

photoStories-logo

2. આ વખતની આઠમ છે ખાસ

જ્યોતિષીઓની માનીએ તો આ વખતે મહાઅષ્ટમી ખૂબ જ ખાસ માનવામાં આવી રહી છે કારણ કે આ દિવસે મહાનવમીનો સંયોગ પણ બની રહ્યો છે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/7

photoStories-logo

3. સર્વાર્થ સિદ્ધિ યોગ

આ વખતે સર્વાર્થ સિદ્ધિ યોગ અને રવિ યોગ, બુધાદિત્ય યોગનો સંયોગ પણ બની રહ્યો છે. તમને જણાવી દઈએ કે આ સંયોગ 50 વર્ષ બાદ બનવા જઈ રહ્યો છે. જેનો લાભ અમુક રાશિના લોકોને મળશે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/7

photoStories-logo

4. મેષ

મેષ રાશિના લોકો માટે મહાઅષ્ટમી ખૂબ જ શુભ માનવામાં આવી રહી છે. આ શુભ સંયોગથી મેષ રાશિના લોકોને શુભ સમાચાર મળી શકે છે. બિઝનેસ સાથે જોડાયેલા લોકોની પ્રગતિ થશે.

આ તસવીર શેર કરો

logo logo logo

5/7

photoStories-logo

5. કર્ક

કર્ક રાશિના લોકોને સારી નોકરી પ્રાપ્ત થઈ શકે છે. કાર્યક્ષેત્રમાં પદ પ્રતિષ્ઠા પ્રાપ્ત થઈ શકે છે. આર્થિક સ્થિતિ સારી રહેશે. આ રાજયોગના કારણે પારિવારીક જીવનમાં શાંતિ બની રહેશે. સહકર્મિઓનો સહયોગ પ્રાપ્ત થશે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/7

photoStories-logo

6. કન્યા

બિઝનેસ કરનાર લોકોને કામ માટે યાત્રા પર જવું પડી શકે છે. આ યાત્રા તમારા બિઝનેસ માટે શુભ અને ફળદાયી રહેશે. કુલ મળીને બિઝનેસ કરનાર માટે આ સમય વધારે સારો રહેશે. તેમને રોકાણના નવા રસ્તા મળશે.

આ તસવીર શેર કરો

logo logo logo

7/7

photoStories-logo

7. મીન

મીન રાશિના લોકોને આ સમય દરમિયાન પદ અને પ્રતિષ્ઠાની પ્રાપ્તી થશે. બિઝનેસ કરનાર માટે પણ સમય સારો છે ધન લાભ થશે. નોકરી કરનાર લોકો માટે આ રાજયોગ કોઈ વરદાનથી કમ નથી. માતાજીના આશીર્વાદ પ્રાપ્ત થશે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Mahashtami Navratri 2024 Zodiac Signs

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ