માં દુર્ગા થશે પ્રસન્ન / ક્યારેય નહીં આવે કોઈ આફત, આજથી 9 દિવસ દરમિયાન ગમે ત્યારે ઘરમાં લઈ આવો આ એક છોડ

shardiya navratri 2022 plant these tree at home during navratri to get maa durga blessings

નોરતાની શરૂઆત આજથી થઇ છે. આ નવ દિવસ માં દુર્ગાના નવ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે. હિન્દુ ધર્મમાં નવરાત્રીને ખૂબ જ પવિત્ર પર્વ માનવામાં આવ્યું છે. આ દિવસે આ પવિત્ર છોડ લગાવવાથી માં દુર્ગાનો આશીર્વાદ પ્રાપ્ત થાય છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ