બ્રેકિંગ ન્યુઝ

logo
logo

RCBvSRH: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની 35 રને જીત, RCB 206/7 (20), SRH 171/8 (20)

logo

108 ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે સી આર પાટીલની મુલાકાત, ક્ષત્રિય સમાજનો રોષ માત્ર પરશોત્તમ રૂપાલા સામે છે, ઘણા આગેવાનો રાજકોટ સભા ગયા હતા તે મળવા માટે આવ્યા છે, તેમણે કહ્યું છે કે રોષ ભાજપ સામે કે નરેન્દ્ર મોદી સામે નથી, માત્ર રૂપાલા સામે છે

logo

ક્ષત્રિય સમાજને ફરી અપીલ કરું છે કે તમારી લાગણી દુભાઈ છે ક્ષમા આપવા અમારી વિનંતી છે: સી આર પાટીલ

logo

રાજસ્થાનના જેસલમેરમાં વાયુસેનાનું ટોહી વિમાન ક્રેશ થયું, ઢાણીના જજિયા ગામ પાસે ક્રેશ થયા બાદ વિમાન આગમાં ખાક, ટોહી વિમાન માનવ રહિત વિમાન છે

logo

વધુ એકવાર કચ્છની ધ્રૂજી ધરા, કચ્છના ગઢશીશામાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 2.9ની નોંધાઈ તીવ્રતા, ગઢશીશાથી 27 કિ.મી. દૂર નોંધાયું ભૂકંપનું કેન્દ્રબિંદુ

logo

વડોદરાના હરણી તળાવમાં દુર્ઘટના કેસ: ગુજરાત હાઇકોર્ટે ખાતાકીય અને આર્થિક તપાસના આપ્યા આદેશ, શહેરી વિકાસ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી કરશે તપાસ ,18 જાન્યુઆરીએ હરણી દુર્ઘટનામાં 12 બાળકો અને 2 શિક્ષકો સહિત 14 લોકોના થયા હતા મોત

VTV / ધર્મ / shardiya navratri 2022 lucky zodiac sign people will get wealth and prosperity

થશે ધનલાભ / આ ચાર રાશિના જાતકો માટે શુભફળ લઈને આવશે નવરાત્રી, આર્થિક સ્થિતિ-બિઝનેસમાં થશે ઉન્નતિ

Premal

Last Updated: 05:31 PM, 22 September 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

શારદીય નવરાત્રી 26 સપ્ટેમ્બરથી શરૂ થઇ રહી છે અને તેનુ સમાપન 5 ઓક્ટોબરે દુર્ગા વિસર્જનના દિવસે થશે. આ વખતે નવરાત્રી અમુક રાશિના જાતકો માટે ખૂબ ખાસ રહેવાની છે.

  • આ રાશિના જાતકો માટે શુભ ફળદાયી હશે નવરાત્રિ
  • 26 સપ્ટેમ્બરથી થઇ રહ્યો છે પ્રારંભ
  • અમુક રાશિના જાતકોની આવકમાં થશે વધારો

નવરાત્રી આ રાશિના જાતકો માટે રહેશે શ્રેષ્ઠ

હિન્દુ ધર્મમાં નવરાત્રીનુ વિશેષ મહત્વ છે. નવરાત્રીમાં માં દુર્ગાના નવ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે. હિન્દુ કેલેન્ડર મુજબ વર્ષમાં 4 વખત નવરાત્રી મનાવવામાં આવે છે, પરંતુ તેમાં શારદીય અને ચૈત્ર નવરાત્રી ખાસ છે. મહત્વનુુું છે કે આ વખતે માં દુર્ગા હાથી પર આવવાની છે. જેને ખૂબ શુભ સંકેત માનવામાં આવે છે. આ નવરાત્રીમાં ઘણા શુભ સંયોગ પણ બની રહ્યાં છે. જેનો પ્રભાવ ઘણી રાશિ પર સારો પડશે. આવો જાણીએ આ વખતે નવરાત્રી કઈ રાશિના જાતકો માટે ખાસ રહેવાની છે. 

વૃષભ રાશિ

જ્યોતિષ શાસ્ત્ર મુજબ માં દુર્ગાની નવરાત્રી વૃષભ રાશિના જાતકો માટે શુભ સમાચાર લાવવાની છે. આ દરમ્યાન અમુક જાતકોને કારકિર્દીમાં સારા પરિણામ મળી શકે છે. આવકમાં વધારો થવાની સંભાવના દેખાઈ રહી છે. આ સાથે આર્થિક મજબૂતી પણ મળશે. ઉલ્લેખનીય છે કે નોકરિયાત વર્ગ અને વેપારીઓ માટે આ સમય ખૂબ શ્રેષ્ઠ છે. 

વૃશ્વિક રાશિ

આ રાશિના જાતકો માટે પણ આ 9 દિવસ ખૂબ સારા રહેવાના છે. આવકમાં વધારો થવાની પૂરેપૂરી સંભાવના છે. ધનલાભ થઇ શકે છે, જેનાથી આર્થિક સ્થિતિમાં ફેરફાર થશે. જો કોઈ જગ્યાએ રોકાણ કરવાનુ વિચારી રહ્યાં છો તો આ સમય અનુકૂળ છે. તો પરિવાર સાથેના સંબંધોમાં ફેરફાર પહેલાથી વધુ સારો થશે. 

કુંભ રાશિ

આ રાશિના જાતકો માટે પણ માં દુર્ગા ખુશીઓનો મહાસાગર લઇને આવવાની છે. આ દરમ્યાન રોકાણમાં લાભ થઇ શકે છે. આર્થિક સ્થિતિમાં ફેરફાર થશે. તો કારકિર્દીમાં પણ જાતકોને શ્રેષ્ઠ પરિણામ મળી શકે છે. પહેલાની સમસ્યાઓમાંથી આ દરમ્યાન છૂટકારો મળવાની સંભાવના છે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ