આસ્થા / નવરાત્રિમાં અખંડ જ્યોત કરતા હોવ તો જાણી લો જરૂરી નિયમો, તો જ પ્રસન્ન થશે મા દુર્ગા

shardiya navratri 2022 know akhand jyoti rules

હિન્દુ ધર્મમાં નવરાત્રીનો તહેવાર વર્ષમાં 4 વખત ઉજવવામાં આવે છે. જેમાં 2 વખત ગુપ્ત નવરાત્રી અને 2 વખત પ્રાગટ્ય નવરાત્રી ઉજવવામાં આવે છે. શારદીય નવરાત્રિ આસો માસના શુક્લ પક્ષની પ્રતિપદા તિથિથી શરૂ થાય છે.

Loading...