Navratri 2022 / નવરાત્રી દરમિયાન કરો આ ઉપાય! સામે ચાલીને ઘરમાં આવશે માં લક્ષ્મી, ધનની થશે રેલમછેલ

shardiya navratri 2022 date 26 september maa durga upay in hindi navratri vastu tips

આસો મહિનાના શુક્લ પક્ષની એકમથી એટલેેકે 26 સપ્ટેમ્બરથી નવરાત્રિનો પ્રારંભ થશે. જેેનુ સમાપન 5 ઓક્ટોબરે થશે. નવરાત્રિમાં માં દુર્ગાના નવ સ્વરૂપોની પૂજા-ઉપાસના કરવામાં આવે છે. માં દુર્ગાની પૂજાથી મનોવાંચ્છિત ફળની પ્રાપ્તિ થાય છે અને જીવનના તમામ દુ:ખ, દર્દ દૂર થાય છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ