Sunday, September 22, 2019

દર્શન / શ્રાવણના ત્રીજા સોમવારે ભક્તો સાથે સીએમ વિજય રૂપાણી પણ લેશે સોમનાથ મહાદેવના દર્શનનો લાભ

Sharavan Somvar Mahima and CM Rupani At Somnath Temple

પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે અને આજે તેના ત્રીજા સોમવારની ઉજવણી થઈ રહી છે. ભક્તો સવારથી જ શિવમંદિરમાં દર્શન કરવા પહોંચી ચૂક્યા છે.

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ