આસ્થા / શરદ પૂનમ સાથે શ્રીકૃષ્ણનું છે ખાસ કનેક્શન, ઈચ્છા અનુસાર જીવનસાથી મેળવવા આ દિવસે કરો સરળ ઉપાય

sharad purnima 2022 krishna maharas importance upay for love life

9 ઓક્ટોબર 2022ના રોજ શરદ પૂર્ણિમાનો તહેવાર દેશભરમાં ધામધૂમથી ઉજવવામાં આવશે. આ દિવસનો શ્રી કૃષ્ણ સાથે ખાસ સંબંધ છે. જાણો શરદ પૂર્ણિમા પર મહારાસનું મહત્વ અને ઉપાય.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ