ગુજરાતમાં કોરોના કુલ કેસ ઍક્ટિવ ડિસ્ચાર્જ મોત

શુભ સંયોગ / આ વર્ષે 5 શુભયોગમાં ઊજવાશે શરદ પૂનમઃ 7 વર્ષ પછી શુક્રવાર અને શરદ પૂર્ણિમાનો યોગ બન્યો

sharad purnima 2020 lunar rays of sharad purnima have special importance destroyer of every disease sharad purnima date and...

આવતીકાલે એટલે કે 30 ઓક્ટોબરે દેશભરમાં શરદ પૂનમનો તહેવાર ઉજવાશે. કાલે શરદ ઋતુમાં આવતી આસો મહિનાની પૂર્ણિમા છે એટલે આ દિવસે શરદ પૂર્ણિમાનું પર્વ ઊજવવામાં આવે છે. માન્યતા છે કે સમુદ્ર મંથન દરમિયાન શરદ પૂર્ણિમાએ દેવી લક્ષ્મી પ્રકટ થયાં હતાં, એટલે એને લક્ષ્મીજીના પ્રાકટ્ય દિવસ સ્વરૂપે પણ ઊજવવામાં આવે છે અને આ દિવસે માતા લક્ષ્મીની વિશેષ પૂજા પણ કરવામાં આવે છે. આવતીકાલ બાદ હવે ફરી આવો શુભ સંયોગ 2033માં બનશે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ