ગુજરાતમાં કોરોના કુલ કેસ ઍક્ટિવ ડિસ્ચાર્જ મોત

Sharad Purnima 2020 / શરદ પૂનમે આ રીતે કરો લક્ષ્મીજીની પૂજા, લવ પ્રોબ્લમથી પૈસા સુધી દરેક તકલીફ થશે દૂર

sharad poonam pooja

અશ્વિન શુક્લની પૂર્ણિમા તિથી અને દિવસ શનિવારનો દિવસ છે. આ પૂર્ણિમાને શરદ પૂર્ણિમા કહેવામાં આવશે. શરદ પૂનમે ચાંદાને નિહાળવાથી તેના કિરણો આપણા શરીર પર પડે છે અને તેનાથી પોઝીટીવીટી પ્રદાન થાય છે. 

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ