શરદ પવારના વિરોધ છતાં ઉદ્ધવ ઠાકરે એ લીધો આ નિર્ણય... | Sharad Pawar Unhappy Over Uddhav Thackeray Decision

મહારાષ્ટ્ર / શરદ પવારના વિરોધ છતાં ઉદ્ધવ ઠાકરે એ લીધો આ નિર્ણય...

Sharad Pawar Unhappy Over Uddhav Thackeray Decision

મહારાષ્ટ્રની ગઠબંધન સરકારમાં સામેલ દળો વચ્ચે જાણે શીત યુદ્ધ ચાલી રહ્યું હોય તેમ લાગી રહ્યું છે. હવે શિવસેનાના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ એક એવું પગલું લીધું છે કે જેનો શિવસેનાના સહયોગી દળ રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)  ના પ્રમુખ શરદ પવાર પ્રારંભથી જ વિરોધ કરતાં આવ્યાં હતા. 

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ