મહારાષ્ટ્ર સંકટ / એક ફોન કૉલ અને શિવસેનાનો આખો પ્લાન થઈ ગયો ચોપટ, જાણો શું થયું?

Sharad Pawar-Sonia Gandhi Phone Call That Thwacked Shiv Sena Plans

શિવસેના ગઇકાલ સાંજ સુધી રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP) અને કોંગ્રેસના સમર્થનને લઇને મહારાષ્ટ્રમાં સરકાર બનાવાની આશા રાખી રહી હતી. શિવસેનાને લાગી રહ્યું હતું કે આ પાર્ટીઓનો સાથ મળશે તો જાદુઇ આંકડાથી 9 સીટ વધારે થશે. જો કે સૂત્રોના જણાવ્યાં અનુસાર સોનિયા ગાંધી અન શરદ પવાર વચ્ચેના એક ફોનકોલે શિવસેનાનો સરકાર બનાવાનો આખો પ્લાન ચોપટ કરી દીધો. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ