સરકાર / BJPની સરકાર બનતા રોકવા મેદાનમાં ઉતર્યા NCP પ્રમુખ, વિપક્ષી પાર્ટીઓનો કર્યો સંપર્ક

sharad pawar playing matchmaker between opposition parties before loksabha election results 2019

લોકસભા ચૂંટણી પૂર્ણ થયા બાદ અને પરિણામ આવ્યા પહેલા ભાજપ (BJP)અને વિપક્ષ બંને પાર્ટીઓને પોતાની તરફ કરવાની કોશિશમાં લાગ્યા છે. NDA પોતાના સાથી દળોના નેતાઓને મંગળવારે ડીનર પર બોલાવ્યા હતા. ત્યારે બીજી તરફ વિપક્ષના પ્રમુખ નેતા પણ એ તમામ નેતાઓ સાથે સંપર્ક કરી રહ્યા છે જે એનડીએમાં જોડાવાની વધારે સંભાવના છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ