નિવેદન / શરદ પવાર બોલ્યા: હવે તો બધા વિદેશી મહેમાન ગુજરાત જ જાય છે, શિવસેનાએ પણ કર્યો કટાક્ષ

Sharad Pawar on Modi government: now foreign leaders visiting India only go to Gujarat

હાલમાં જ બ્રિટનના PM બોરિસ જોનસન ગુજરાત આવીને ગયા છે ત્યારે શરદ પવાર અને શિવસેના આ મુદ્દે મોદી સરકાર પર કટાક્ષ કરી રહ્યા છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ