નિવેદન / દિલ્હી ચૂંટણી પરિણામ પછી BJP ને ઘેરવાની વિપક્ષની તૈયારી, શરદ પવારે કહી આ વાત...

sharad pawar on delhi polls results opposition leaders

દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં આપના હાથે ભાજપના કારમા પરાજય બાદ ફરી વિપક્ષ એકજૂટ થવાની તૈયારીમાં લાગી ગયો છે. જેને લઇને NCP નેતા શરદ પવારે કહ્યું કે દિલ્હી પરિણામને લઇને  દેશમાં ફરી 'બદલાવનો મૂડ' જોવા મળી રહ્યો છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ