રાજકારણ / UPAની કમાન સોંપાઈ શકે છે શરદ પવારને, પ્રથમ વખત હશે કોઈ બિનકોંગ્રેસી

Sharad pawar could become the chairperson of UPA

કેન્દ્ર સરકાર સામે વિરોધ અત્યારે ચરમસીમા પર છે ત્યારે વિપક્ષ આ મુદ્દાને ઝડપીને ભાજપને ઘેરવા માટે થનગની રહ્યું છે. એવામાં વિખરાયેલા વિપક્ષમાં પ્રાણ ફૂંકવા માટે UPAમાં મોટા ફેરફારના એંધાણ દેખાઈ રહ્યા છે.  

Loading...
બ્રેકિંગ ન્યૂઝ